ભારત સરકારના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આહવાની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ ખાતે "નેબરહુડ યુથ પાર્લામેન્ટ અને આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત એક કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
આ કાર્યક્રમમા નહેરુ યુવા કેન્દ્રના અધિકારી અનુપ ઇન્ગોલે એ કાર્યક્રમનો ઉદ્દેશ સ્પષ્ટ કરી અમૃત મહોત્સવની દેશવ્યાપી ઉજવણીનો ખ્યાલ આપ્યો હતો. કોલેજના પ્રાધ્યાપક નરેશ જોશીએ ભારતની આઝાદીના ૭૫ વર્ષોની સિદ્ધિ, તથા આગામી ૨૫ વર્ષોમા દેશને મળનારી નવી દિશાઓનો ખ્યાલ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ વિદ્યાર્થીલક્ષી યોજનાઓની પણ આ વેળા ચર્ચા હાથ ધરવામા આવી હતી. પ્રાધ્યાપક મુકેશ ઠાકરડા એ સાંપ્રત સમયમા યુવાનો માટે સર્જાઈ રહેલા નવા-નવા પડકારો અને તેને પંહોચી વળવાના પગલા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application